શરદી મટાડવાના સરળ ઘરગથ્થું ઉપચારો

Common Cold Definition and Symptoms Gujarati :  નાક, આખો અને ગળાને અસર કરતો રોગ, કે જેમાં નાક અને આખમાથી પાણી નીકળવા અને માથું ભારે થવું અને છીંકું આવવી જેવી મુશ્કેલીઓ પડે છે. અહીં અમે તેને ટાળવાના/મટાડવાના ઉપચારો આપ્યા છે.

Common Cold Treatment How to get Rid Homemade Remedies
Common Cold Treatment How to get Rid Homemade Remedies

શરદી મટાડવાના સરળ ઘરગથ્થું ઉપચારો

 • સૂંઠ, કાળા મરી અને તુલસીના પાનને ઉકાળો પીવડાવાથી શરદી મટે છે.
 • નાગરવેલના બેચાર પણ ચાવીને ખાવાથી શરદી મટે છે.
 • રાત્રે સૂતી વખતે ગ્રામ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવડાવાથી શરદી મટે છે.
 •  આદુનો રસ અને મધ એક ચમચી સ્વર સાંજ પીવાથી શરદી મટે છે.
 • રાઇને વાટીને મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
 • અજમાને વાટી તેની પોટલી સૂંઘાડવાથી શરદી મટે છે.
 • ગ્રામ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
 • મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
 • લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પૂઇવથી શરદી મટે છે.

To Read in English, Click Here

 • પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.
 • હળદરનો ધુમાડો સુંધવાથી શરદી તરત જ મટે છે.
 • કાળા મરી અને શેકેલી હળદરનું ચૂરણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
 • રાત્રે સૂતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.
 • કાંદા ના રસના ટીપા નાકમાં નાખવાથી શરદી મટે છે.
 • ફૂદીનાના રસના ટીપા કાનમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
 • લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી સળેખમ મટે છે.
 • સૂંઠ, તલ અને ખાદી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.
 • સાકરનો બારીક પાઉડર ચીકણીની જેમ સુંધવાથી શરદી મટે છે.
 • તુલસીના પાનનો રસ અને આદુનો રસ મધસાથે લેવાથી શરદી મટે છે.
 • તુલસીના પાનવાડી ચા પીવાથી શરદી, શળેખમ મટે છે.
 • તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
 • ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

 

વધુ માહિતી માટે નીચે કોમેન્ટ કરો.

Summary
Common Cold Treatment : How to get Rid Homemade Remedies Gujarati
Article Name
Common Cold Treatment : How to get Rid Homemade Remedies Gujarati
Description
Common Cold Definition and Symptoms Gujarati : નાક, આખો અને ગળાને અસર કરતો રોગ, કે જેમાં નાક અને આખમાથી પાણી નીકળવા અને માથું ભારે થવું અને છીંકું આવવી જેવી મુશ્કેલીઓ પડે છે. અહીં અમે તેને ટાળવાના/મટાડવાના ઉપચારો આપ્યા છે.
Author
Publisher Name
Rezonance Ventures Pvt Ltd
Publisher Logo


This post has been seen 306 times.

Team Maffat

News Maffat Com is a Free Guest Blogging Website. Must Try once.