ખીલના સરળ ઉપચારો

ખીલ એ આજકાલની ફાસ્ટ લાઈફ માં થતો બહુ સામાન્ય સમસ્યા છે. પરંતુ ખીલને લીધે યંગસ્ટરમાં આત્મવિશ્વાષ ઓછો થવાના તારણ પણ છે.

ખીલ એ ઓઈલી સ્કિન ને લીધે થતો રોગ શરીરના અમુક ભાગો જેમ કે મોં, પીઠ, છાતી, ગળા જેવા અંગો પર થઇ છે. અહીં તે બધાનું નેચરલ, ઘરગથ્થુ અને કાયમી નિદાન આપ્યું છે.

ખીલના સરળ ઉપચારો

Click here to Read in English

  • જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાવાથી ખીલ મટે છે.
  • દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાવાથી ખીલ મટે છે.
  • જાયફળને દૂધની મલાઇના ઘસીને ખીલ પર લગાવાથી ખીલ મટે છે.
  • છાશ વડે નો ધોવાથી ખીલના ડાઘા, મેં પરની કાળાશ દૂર થઇ છે.
  • રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ લગાવી સુઈ જવું, સવારે સાબુથી મોં ધોવું, આ પ્રયોગથી ખીલ મટે છે.
  • કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં લગાવાથી ખીલ મટે છે.
  • કાચા પપેયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડાદિવસ લગાવાથી ખીલ કાયમ માટે જડમુજ્થી મટે છે.
  • પાકા ટમેટાને કાપી તેની ચીર ખીલ ઉપર ધીરેધીરે લગાડી થોડીને થોડી વાર સુકાવા ડો. ત્યારબાદ સહેજ ગરમ પાણી થી સાફ કરવાથી ખીલ મટે છે.
  • લોબાન, સુખડ અને આમળાનો પાઉડર મોઢા પર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પણ નાખેલા પાણીથી ધોવાથી ખીલ મટે છે.


This post has been seen 368 times.

Team Maffat

News Maffat Com is a Free Guest Blogging Website. Must Try once.