કબજિયાતના સરળ ઉપચારો | Constipation Treatment & Home Remedies

કબજિયાત એ આજ કાલની ફાસ્ટ લાઈફમાં બહુ જ વધતી જતી તકલીફ છે. અહીં અમે કબજિયાત મટાડવાના સરળ અને ઘરગથ્થું ઉપચારો આપ્યા છે.

Constipation Treatment Home made Remidies
Constipation Treatment Home made Remidies

કબજિયાતના સરળ ઉપચારો

 • મગના સૂપમાં સંચળ નાખી એક બે કપ પીવડાવાથી મળ છૂટો પડી કબજિયાત મટે છે.
 • પાકાં ટામેટાનો એક કપ રસ પીવડાવાથી મળ છૂટો પડી કબજિયાત મટે છે.
 • નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
 • ખજૂરને રાતે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.
 • લીંબુનો રસ ગ્રામ પાણી સાથે સવારે એન્ડ રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
 • To Read in English, Click Here

 • ગરમ પાણી ને થોડું ઠંડુ કરી ને એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી ને પીવડાવાથી કબજિયાત મટે છે.
 • કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે દ્રાક્ષ ને મસળીને ગાળી તે પાણી પીવાથી કબજિયાત મટે છે.
 • રાતે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
 • ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
 • રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાતે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.
 • અજમાના ચૂર્ણમાં સંચળ સંચળ નાખી ફાકવાથી કમ્જ્યાત મટે છે.
 • તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવીને ફાકવાથી કબજિયાત મટે છે.
 • કબજિયાત હોય અને ભૂખ ઓછી લગતી હોય તો સૂંઠ, પીપર,જીરું, સિંધાલુણ, કાલા મરી સરખે ભાગે લઇ બારીક વાટી, ચૂર્ણ બનાવી, બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કમજયાતમાં ફાયદો થાય છે.

 

વધુ માહિતી માટે નીચે કોમેન્ટ કરો.

Summary
કબજિયાતના સરળ ઉપચારો | Constipation Treatment & Home Remedies
Article Name
કબજિયાતના સરળ ઉપચારો | Constipation Treatment & Home Remedies
Description
કબજિયાત એ આજ કાલની ફાસ્ટ લાઈફમાં બહુ જ વધતી જતી તકલીફ છે. અહીં અમે કબજિયાત મટાડવાના સરળ અને ઘરગથ્થું ઉપચો આપ્યા છે.
Author
Publisher Name
Rezonance Ventures Pvt Ltd
Publisher Logo


This post has been seen 636 times.

Team Maffat

News Maffat Com is a Free Guest Blogging Website. Must Try once.