કફના સરળ ઉપચારો

Cough Treatment
Cough Treatment

અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.

દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે.

કાચા લસણને આખું ને આખું શેકીને અને ફોલીને ખાવાથી ગમે તેવો કફ છૂટો પડે છે. શ્વાશ, ખાંસી અને ટીબી મટે છે.

તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

To Read in English, Click Here

એલચી, સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.

દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપરથી પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઇને બહાર નીકળે છે અને ફેફસા સાફ બને છે.

આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવીને જમતા પહેલા લેવાથી કફ, શ્વાશ અને ઉધરસ મટે છે.

દૂધમાં હળદળ, મીઠું અને ગોળ નાખીને ગરમ કરી પીવાથી કફ મટે છે.

રાત્રે સૂતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચાના ખાઈ ઉપરથી પાશેર દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

Summary
Article Name
કફના સરળ ઉપચારો
Description
In today’s fast lifestyle, people are opting for medical solutions for cough or any other health issue. But sometimes solutions are around us in our home itself. There are many ingredients of our kitchen which helps you to get rid of cough easily.


This post has been seen 326 times.

Team Maffat

News Maffat Com is a Free Guest Blogging Website. Must Try once.